નાંદોદ: નર્મદા જિલ્લામાં અધિકારીઓની બદલી જિલ્લા વિકાસ અધિકારી સહિત પાંચ અધિકારીઓની ફેરબદલી નાંદોદ પ્રાંત પ્રોબેસનળી IAS મુકાયા.
Nandod, Narmada | Jul 29, 2025
આ બદલીઓ અંગે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે મનરેગા યોજનાની તપાસના આદેશ આપ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીની તાત્કાલિક બદલી...