સાયલા: સાયલા ના ધંધાલપુર ગામમાં રબારી સમાજ નું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો વડવાળા મંદિર અને દુધઈ મંદિર મહંત ઉપસ્થિત રહ્યાં
સાયલા તાલુકાના ધાંધલપૂર ગામે રબારી સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 9 નવેમ્બર 2025ના રોજ યોજાયું આ સ્નેહ મિલનમાં સમાજના વિકાસ તથા કુરિવાજો તેમજ મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે.સમાજમાં ચાલતા અનેક કુરિવાજો સાથે-સાથે સામાજિક પ્રશ્નો, શિક્ષણ, સમૂહ લગ્ન, વેપાર, રોજગાર અને યુવાઓના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણ કરવામાં આવી હતી