ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે શપથ લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી નેતા છે જેમણે સતત ત્રણ સામાન્ય ચૂંટણી જીતી અને ત્રીજીવાર પદ સંભાળ્યું. 25 જુલાઈ, 2025 સુધીમાં તેઓ સતત 4,078 દિવસ વડાપ્રધાન રહી ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા વડાપ્રધાન બન્યા છે. ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્ય અને કેન્દ્રમાં મળીને 8,730 દિવસ સુધી ચૂંટાયેલા સરકારના વડા તરીકે સેવા આપી છે.મોટા રાજકીય નિર્ણયો પણ લીધા છે