ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વભરના સર્વોચ્ચ નાગરિક સન્માન 2024 સુધી વિવિધ દેશોમાં 18થી વધુ પુરસ્કાર મળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2016થી 2024 દરમિયાન વિવિધ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે. તેમને અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન, બેહરિન, માલદીવ, યુએઇ, અમેરિકા, ફ્રાંસ, પાપુઆ ન્યૂ ગિની, ફિજિ, ઇજિપ્ત, કુવૈત, રશિયા, ભૂટાન, ડોમિનિકા, બાર્બાડોસ, ગાયાના, સાઇપ્રસ, મોરિશિયસ, શ્રીલંકા, ઘાના, ટ્રિનિડાડ અને ટોબેગો, બ્રાઝીલ તથા નામિબિયા સહિતના દેશોએ સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યા છે.