કેશોદ: કેશોદમાં વેરાવળ રોડ ઉપર શ્રી સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન
કેશોદના વેરાવળ રોડ ઉપર શ્રી સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન આ નવરાત્રી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા મહેમાન બન્યા હતા સાથે ધારાસભ્ય દેવા માલમ તેમજ સત્તાધારી પક્ષના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ તકે નવરાત્રી મહોત્સવમાં યુવાનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તલવાર રાસ તેમજ ગરબા યોજવામાં આવ્યા હતા