કુતિયાણા: એલ.સી.બી. પોલીસે દેવડા ગામેથી જુગાર રમતા 6 શખ્સોને રૂપિયા 55700ના મુદામાલ સાથે ઝડપી લીધા
Kutiyana, Porbandar | Jul 30, 2025
એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે કુતીયાણા તાલુકાના દેવડા ગામ ઝાલાવાવ વાડી વિસ્તારમાં વાડીના ઢાળીયામા ચાલતા જુગારધામ પર...