વાવ: ભાટવર વાસ ગામે નાના ભાઈ કરેલ મોટાભાઈ ની હત્યા મામલે ડીવાયએસપીએ આપી પ્રતિક્રિયા..
વાવ તાલુકાના ભાટવર વાસ ગામે ભાઈની ભાઈએ જ હત્યા કરી હતી જેમાં મૃતક વિક્રમ પ્રજાપતિ કરતો હતો આરોપી અમૃત પ્રજાપતિ અને તેમની માતાને હેરાન પરેશાન જોકે મૃતક વિક્રમ પ્રજાપતિની હેરાનગતીથી તંગ આવી નાના ભાઈએ કરી હતી મોટાભાઈની હત્યા ભાઈની હત્યા કરી આરોપી ભાઈ પોતે પોલીસ સ્ટેશન સમક્ષ થયો હતો હાજર.