મેંદરડા: મેંદરડા તાલુકામાં આવતીકાલે કોંગ્રેસ સમિતિ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવશે
મેંદરડા તાલુકા ના તમામ ખેડૂત ભાઈઓ તથા કોંગ્રેસ પક્ષ ના તમામ કાર્યકર્તા, પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો ના કાયમી પ્રસ્નો ના નિવારણ માટે સોમનાથ થી દ્વારકા સુધી ટ્રેકટર રેલી નું આયોજન તા 6/11/2025 થી તા 13/11/2025 સુધી કરવા માં આવેલ છે : આ રેલી મેંદરડા ગામ માં આવતી કાલે તા 7/11/2025 ના સવારે 10- વાગ્યે મેંદરડા ખાતે આયોજન કરવામાં આવશે