ડેડીયાપાડા: બ્રેકિંગ ;- ડેડિયાપાડામાંથી ચીકદાને 67 ગામ ફાળવી નવો તાલુકો બનાવાયો
બુધવારે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં તાલુકામાં ડેડિયાપાડામાંથી 67 ગામો અલગ કરી નવો ચીક્દા તાલુકા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ઘણાં ગામોને છૂટા પાડીને નવો તાલુકો બનાવવા માટે તંત્ર કામે લાગ્યું હતું. ડેડિયાપાડા, ટૂંક સમયમાં સ્થાનિક સ્વનાં પડઘમ વાગ્યે એ પહેલા રાજ્ય સરકાર પોતાની વ્યૂહાત્મક તખ્તો ગોઠવી રહ્યા છે. બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યભરમાં નવા 17 તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરીની મહોર મારી દીધી છે, જેમાં ડેડિયાપાડા તાલુકામાંથી