અમદાવાદમાં વેપારી પર હુમલો કરીને લૂંટ ચલાવી.. સમગ્ર ઘટનાના CCTV ગુરુવારે 12.20 કલાકે સામે આવ્યા..વેપારીની દુકાનમાં ઘૂસીને ખંડણી માંગી હત્યાંની ધમકી આપી. ખંડણી આપવાની ના પાડતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો. જે બાદ હુમલો કરી રૂપિયાની લૂંટ ચલાવીશ માં ફરાર થયા ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીઓ ની શોધખોળ હાથ ધરી.