રાજકોટ દક્ષિણ: સ્માર્ટ મીટર અંગે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા PGVCL દ્વારા મેયરશ્રી નયનાબેન પેઢડીયાના બંગલે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું
Rajkot South, Rajkot | Jul 29, 2025
સ્માર્ટ મીટર પ્રત્યે ગ્રાહકોની વિશ્વસનીયતા કેળવવા અને ગ્રાહકોને આ મામલે જાગૃત કરવા માટે ભાજપના નેતાઓ દ્વારા પોતાના ઘેર...