દાહોદ: દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારના મેડિકલ કોલોનીમા એક રહેણાંક મકાનમા લૂંટ ચલાવી ફરાર થયા
Dohad, Dahod | Sep 27, 2025 દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારના મેડિકલ કોલોનીમા એક રહેણાંક મકાનમા લૂંટ ચલાવી ફરાર થયા રાત્રી દરમિયાન ગરબા જોવા ગયેલા પરિવારના સભ્યો વહેલી સવારે ઘરે પરત ફરતા ઘરનું સામાન વખેરેલું જોવાતા તેઓએ તાતકાલિક દાહોદ બી ડીવીજન પોલીસ સ્ટેશન પહોંચી ઘરમાં ચોરી થઈ ફરિયાદ નોંધાવી