વેરાવળમા રોટરી ક્લબ દ્રારા ભેડા પાકઁ ખાતે બાળકોની માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવવાની સ્પર્ધા યોજાઇ .
Veraval City, Gir Somnath | Aug 27, 2025
વેરાવળમા ગણપતિ મહોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક ઉજવાય છે તેમા બાળકો અને પ્રકૃતિને ધ્યાનમા રાખી રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્રારા...