ચાણસ્મા: એલસીબી પોલીસે ચાણસ્મા ખાતે થી પ્રોહીબિશનના ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ કરતા ઇસમને પાસા હેઠળ અમરેલી જેલમાં ધકેલ્યો
Chanasma, Patan | Jun 18, 2025
પાટણ જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓ આચરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે આવા ગુના આચરતા...