મહેસાણાના સાઈબાબા મંદિર હજારો દીવડા થી જગમગયું 5000થી વધુ દેવડા પ્રગટાવવામાં આવ્યા,દિવાળીના દિવસોમાં મહેસાણા શહેરના અનેક મંદિરે મંદિરો અવનવી લાઇટોથી શણગારવામાં આવે છે પરંતુ ગાંધીનગર રીંગરોડ ઉપર આવેલા એકમાત્ર સાઈબાબા મંદિર પરિષદમાં હજારો દીવડાવું પ્રગટાવી આવતા મંદીનો અદભુત નજારો જોવા મળ્યો હતો અંદાજે 5000 થી વધુ દીવડાથી મંદિર જગમગયું