મુડેડા ગામમાં 762મી અશ્વદોડ યોજાઈ, હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું.....!
Deesa City, Banas Kantha | Oct 23, 2025
ભાઈબીજના દિવસે ડીસા તાલુકાના મુડેઠા ગામમાં લગભગ 762 વર્ષથી અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડને નિહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ પ્રસંગે ક્ષત્રિય રાઠોડ દરબાર સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે. આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 762 વર્ષથી જાળવી રાખી છે. પોતાની પરપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ જાળવી રાખી છે.....