ડેડીયાપાડા: ડેડીયાપાડા APMC ખાતે 'ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જન અધિકાર અભિયાન' અંતર્ગત બેઠક યોજાઇ
Dediapada, Narmada | Sep 3, 2025
જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને રણનીતિ ઘડાઈ ...