વિસાવદર: સસ્તાઅનાજનો જથ્થોબારોબાર વેચી નાખવામુદ્દેપોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા ધારાસભ્ય અને તેમના સમર્થકો ના ટોળા #Jansamasya
Visavadar, Junagadh | Aug 2, 2025
વિસાવદર તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો બરોબર વેચી નાખવા નું કૌભાંડ સામે આવ્યું છે ધારાસભ્ય ની આગેવાની માં મામલતદાર ઓફિસ...