મોરબી: મોરબી ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા 'ગુમનામી દિવસ' તરીકે ઉજવાયો
Morvi, Morbi | Aug 18, 2025
મહાન ક્રાંતિકારી અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે પુણ્યતિથિ છે. આ પ્રસંગે મોરબીમાં ક્રાંતિકારી...