વંથળી: ST બસ સ્ટેશનમાં મસમોટા ખાડાઓને કારણે વરસાદ બાદ પણ પાણી ન સુકાતા ગંદકીનું સામ્રાજ્ય, મુસાફરોને ભારે હાલાકી #jansamasya
Vanthali, Junagadh | Jun 20, 2025
જુનાગઢ જિલ્લાના વંથલી એસટી બસ સ્ટેશનમાં મુસાફરો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે.બસ સ્ટેશન અંદર મસમોટા ખાડાઓ જોવા મળી...