ધાનેરા: ધાનેરાના મામાં બાપજીના મંદિરમાં લોકોએ ગંદકી કરતા ભક્તોમાં આક્રોશ.
ધાનેરાના મામાં બાપજીના મંદિરમાં લોકોએ ગંદકી કરતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે લોકો મંદિરમાં નારિયેળ સહિત ચૂંદડી સહિતની વસ્તુઓ મૂકીને ગંદકી કરી રહ્યા છે જેથી ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.