આતંકીના ઘરેથી મળેલું 6 લિટર કેમિકલ રાઇઝીન હોવાની શક્યતા ગુજરાત ATS દ્વારા આતંકીઓની ધરપકડ કરી છે જે બાદ દિલ્હીમાં બ્લાસ્ટ થયો હતો. ગુજરાત ATSએ ઝડપેલા આતંકી અહેમદ સૈયદ ગત જુલાઈ માસમાં દિલ્હીની મુલાકાત લીધી હતી અને તેણે જ્યાં બ્લાસ્ટ થયા છે, તે વિસ્તારોની રેકી પણ કરી હતી. માટે હવે તે આ બ્લાસ્ટ અંગે કંઈ જાણતો હતો કે કેમ તેની તપાસ માટે પોલીસની ટીમ તેને લઈને...