સુબીર: જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જેસીબી દ્વારા ડોનના રસ્તા પર ધસેલી ભેખડોને હટાવવામા આવી
Subir, The Dangs | Aug 24, 2025
ડાંગ : જિલ્લાનું પૂર્વપટ્ટી પર આવેલ ડોન હિલ સ્ટેશન ના માર્ગ થયો બંધ થયો હતો ડોન હિલ સ્ટેશન જવાના માર્ગ પર ભેખડ ધસી...