જૂનાગઢ: અપના ઘર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક હવનનું આયોજન કરવામાં આવ્યું, 1111 મોદકની આહુતિ આપવામાં આવી
Junagadh City, Junagadh | Aug 27, 2025
જૂનાગઢના અપના ઘર ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈ મોદકનો હવન યોજવામાં આવ્યો હતો. સંસ્થામાં જ સિધ્ધિ વિનાયક ગણપતિ દાદા...