પાલનપુર શહેરમાં ગાય માતા માટે ભોજન મળી રહે તેને લઈ અને ગૌ ભોજન રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કામઘેનું ગૌશાળા લાલાવાડા દ્વારા 1008 મહામંડલેશ્વર મહંત રવિ શરણાનંદ મહારાજના હસ્તે આજે સોમવારે 12:00 કલાકે ગૌશાળા ખાતેથી ગૌ ભોજન રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સહિત શહેરના નામાંકિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.