શહેરા: સંભાલી ગામના સરપંચ અને તેમના સમર્થકોએ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડની શુભેચ્છા મુલાકાત લીધી હતી
Shehera, Panch Mahals | Jul 20, 2025
શહેરા તાલુકાના સંભાલી ગ્રામ પંચાયતના સરપંચ જયંતિભાઈ પગી તેમના સમર્થકો સાથે ચાંદલગઢ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને...