ડીસા તાલુકાના વડાવલ ગામના ખેડૂત પરિવારમાં જન્મેલો અને સામાન્ય પરિસ્થિતિમાં ઉછરેલો ભાવિક ફતેસિંહ વાઘેલાએ પોતાના જહેમત, સંકલ્ય અને અડગ મહેનતના બળે કારકિર્દીની ઝળહળતી ઉડાન ભરી છે. ભારતીય વાયુ દળમાં તેની તા.૧૧/૧૨/૨૦૨૫ ને ગુરુવારના રોજ પસંદગી થતા ગામમાંથી લઈને સમગ્ર તાલુકામાં હર્ષનો માહોલ સર્જાયો છે. ભાવિક ફતેસિંહ વાધેલા શરૂઆત થી અભ્યાસ માં ખુબ જ હોંશિયાર હતો. ગામનું ગૌરવ વધાર્યું છે....