ધ્રાંગધ્રા: શહેરમાં જડેશ્વર મંદિર પાસે ફલકું બ્રિજ પર શ્યામા પ્રસાદજી અને દીનદયાળજી પ્રતિમાનું લોકાર્પણ
Dhrangadhra, Surendranagar | Aug 10, 2025
ધાંગધ્રા શહેરમાં જડેશ્વર મંદિર પાસે ફલકું બ્રિજ પર બંને છેડા પર ડો. શ્યામાપ્રસાદ મુખરજી તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની...