ચીખલી: 'સેવા પખવાડિયા' અંતર્ગત ગણદેવી અને ચીખલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ધારાસભ્ય નરેશ પટેલ હાજર રહ્યા
પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસ નિમિત્તે 'સેવા પખવાડિયા' અંતર્ગત ગણદેવી અને ચીખલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય નરેશ પટેલઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા અને મોદીજીના દીર્ધાયુ માટે કામના કરી.સેવા સાથે મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીમાં સહયોગી થવા બદલ સહુને અભિનંદન પાઠવું છું.