ચુડા: ઝાલાવાડમાં ઠંડીની શિતલહેર પ્રસરી ચુડા ભાલપંથક અને લીંબડી ના ગ્રામ્ય પંથકમાં લોકોએ ઠંડી થી બચવા તાપણા નો સહારો લીધો.
છેલ્લા બે દિવસથી ઝાલાવાડ માં શિયાળા ની પ્રથમ લહેર ની ઠંડી એ લોકો ને શિયાળા નો અહેસાસ કરાવ્યો હતો. નળકાંઠા ભાલપંથક અને ચુડા ના ગામડાઓમાં લોકો એ ઠંડી થી બચવા માટે તાપણા નો સહારો લેતા નજરે પડ્યા હતા.