ડીસા તાલુકાના જૂનાડીસા સહિત આસપાસના ગામોમાં શિક્ષણની ઉત્તમ સેવા આપતી ડી.જે.એન. મહેતા હાઇસ્કૂલ ફરી એક વખત તા.૧૧/૧૨/૨૦૨૫ ના રોજ ગૌરવ અનુભવી રહી છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતી આ હાઇસ્કૂલમાં વિવિધ સર્જનાત્મક કાર્યક્રમો દ્વારા બાળકોની પ્રતિભાને ઉકેલવામાં આવે છે. ગત વર્ષની ભારતીય સંસ્કૃતિ પરીક્ષામાં ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મોહમ્મદ લુકમાન સખાવતખાન ઘોરીએ સન્માન કરાયું હતું...