દાહોદ: કતવારા પોલીસે ભીટોડી ખાતેથી ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૃ જપ્ત કર્યો
Dohad, Dahod | Sep 16, 2025 આજે તારીખ 16/09/2025 મંગળવારના રોજ વહેલી સવારે 2.30 કલાકે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૃ ઝડપી પાડયો. પોલીસે કુલ 1,33,560 રૂપિયાનો વિદેશી દારૃ અને 4,33,560 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.