ચીખલી: સરકારશ્રીના તેરા તુજકો અર્પણ અભ્યાનને સાર્થક કરતી ચીખલી પોલીસ
ચીખલી વિસ્તારમાંથી ત્રણ મોબાઇલ ફોન ચોરી થયેલી ફરિયાદ ચીખલી પોલીસ ખાતે નોંધાઈ હતી પોલીસે ત્રણ મોબાઇલ ફોન ને શોધી કાઢી અને મૂળ માલિકોને પરત કરી સરકારશ્રીના તેરા તુજકો અર્પણ અભ્યાસને સાર્થક કર્યું હતું કુલ 25000ના મોબાઈલ ફોન નંગ ત્રણ તેના મૂળ માલિકોને ચીખલી પોલીસના પીએસઆઇ શ્રી એચ.એસ પટેલના હસ્તક પરત આપી સરકારશ્રીના તુજકો અર્પણ અભ્યાસને સાર્થક કર્યું હતું.