તાલોદ: તલોદમાં રખિયાલ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય#Jan samasya
તલોદમાં રખિયાલ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય તલોદમાં રખિયાલ ઉપર રોડ ઉપર મસમોટા ભૂવા રખિયાલ ઉજેડીયા હાઇવે ધોવાયો ઠેર ઠેર ખાડા,વેરણ છેરણ મેટલથી વાહ ચાલકો પરેશાન સ્ટેટ હાઇવે હોવા છતાં મરામત કરવામાં તંત્રની ઢીલી નિતી રાત્રી દરમ્યાન અકસ્માત નો વાહન ચાલકોને ભય