માંડવી: ધોરણ પારડી નજીકથી એમ્બ્યુલન્સ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
Mandvi, Surat | Sep 17, 2025 સુરત ગ્રામ્ય LCBએ દારૂની હેરાફેરીનો નવો કીમિયો નિષ્ફળ બનાવ્યો છે. ધોરણ પારડી નજીકથી એક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹15,87 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.