અમદાવાદ હાઈવે પરથી ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા શખ્સની LCBએ અટકાયત કરી.
Palanpur City, Banas Kantha | Dec 2, 2025
પાલનપુર અમદાવાદ હાઈવે પર ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા શખ્સની એલસીબીએ અટકાયત કરી હોવાની જાણકારી આજે મંગળવારે સાંજે છ કલાકે આપી છે શખ્સના મોબાઈલમાં વેબસાઈટ અને યુઝર આઈડી મળી આવતા કાર્યવાહી કરાઈ છે.