અંકલેશ્વર: કાપોદ્રા ગામની મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો વકફ ટ્રીબ્યુનલ કોર્ટ હુકમને પગલે ખળભળાટ મચ્યો
Anklesvar, Bharuch | Jul 22, 2025
કાપોદ્રા ગામની મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીન મામલે ગુજરાત રાજય વકફ ટ્રીબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરી...