અમીરગઢ: અમીરગઢના ચિકણવા વાસ ગામમાં માઈન્સના ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોત, સમગ્ર પંથકમાં શોકનો માહોલ.
Amirgadh, Banas Kantha | Jul 29, 2025
અમીરગઢના ચીકણવા વાસ ગામમાં માઈન્સના ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોત,પંથકમાં શોકનો માહોલ.આજે સાંજે આશરે સાત કલાક આસપાસ...