ગાંધીનગર: ભાજપે જીએસટી રીફોર્મ માટે કમિટી રચી એક માસ સુધી અવગતના કાર્યક્રમો યોજાશે
ભાજપે જીએસટી રીફોર્મ માટે કમિટી રચી જીએસટી ના રીફોમૅ અંગૈ અધ્યક્ષ ભરત બોઘરાએ આપી પ્રતિક્રિયા ગુજરાત ભાજપે સ્ટેટ લેવલની કમિટી બનાવી છે. આ કમિટીમાં સાંસદ હસમુખ પટેલ અને ઉર્વીશ શાહ સહિત અન્ય સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીનું મુખ્ય ઉદ્દેશ જીએસટીના રીફોર્મ બાબતે વેપારીઓ અને જનતા સુધી માહિતી પહોંચાડવાનું છે. ભાજપ આગામી એક માસ દરમિયાન જીએસટી અંગે અવગતના વિવિધ કાર્યક્રમો યોજશે.