પાટણ વેરાવળ: સોમનાથ ખાતે સદભાવના મેદાન ખાતે હિન્દુસમાજ દ્રારા લાઇવ નાઇટ ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ નુ આયોજન કરાયુ વિજેતા ટીમને સન્માનિત
સોમનાથ સદભાવના મેદાન ખાતે હિન્દુ સમાજ દ્વારા લાઇવ ક્રિકેટ ટુર્નામેન્ટ સોમનાથ પ્રીમિયર લીગ નું આયોજન કરાયું . સોમનાથ સદભાવના મેદાન ખાતે હિન્દુ સમાજ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્ના મેચ નું આયોજન કરાયું જેમાં બાર જેટલી ટીમે ભાગ લીધો હતો આ મેચમાં પાર્ટીસિપેટ થયેલી બાર ટીમ ને બાર જ્યોતિર્લિંગ ના નામ આપ્યા હતા જેમાં ગત રાત્રે સોમનાથ ઇલેવન અને ધૂસણેશ્વર ઇલેવન ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં ધૂસણેશ્વર ઇલેવન ને હરાવી સોમનાથ ઇલેવન એ ભવ્ય જીત મેળવી હતી.