મહુવા: મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો સારો એવો ભાવ મળી રહ્યો છે
મહુવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થય માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 17000 ગુણીની આવક થવા પામી છે હાલ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સારા એવા ભાવ મળી રહ્યા છે 39 નંબરની મગફળીની ના રૂપિયા 600 થી 1000 સુધીનો ભાવ મળી રહ્યો છે 66 નંબરની સિંગ ની વાત કરવામાં આવે તો તેનો ભાવ ₹1,000 સુધીનો મળી રહ્યો છે હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો સારો