ગીર ગઢડા: ગીરગઢડાના જામવાડા પાસે આવેલ શીંગોડા ડેમ થયો ઓવરફલો ડેમના 3 દરવાજા 60 મીટર ખોલાયા 12 અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરાયા
ગીરસોમનાથ જીલ્લામા સાવઁત્રીક રાત્રીથી જ ભારે મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ છે ત્યારે ગીરગઢડાના જામવાડા પાસે આવેલ શીંગોડા ડેમ ઓવરફલો થતા સવારે 4 કલાકે ડેમના 3 દરવાજા 60 મીટર ખોલવામા આવ્યા નીચાણવાડા કોડીનાર ના 10 અને ગીરગઢડાના 2 અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરાયા .