ઊંઝા: ઊંઝા ના દાસજીયા ગોગા મહારાજના મંદિરે ભાદરવા સુદ પાંચમની ભવ્ય ઉજવણી, "જય ગોગા" નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિષદ
Unjha, Mahesana | Aug 28, 2025
ઊંઝા તાલુકાના દાસજ ગામમાં આવેલ સુપ્રસિદ્ધ દાસજીયા ગોગા મહારાજના મંદિરે ભાદરવા સુદ પાંચમના અવસરે વહેલી સવારથી જ ભક્તોનો...