ભરૂચ: આપ પ્રમુખ પીયુષ પટેલ દ્વારા પિંગોટ ગામમાં ભાજપના આગેવાને મહિલાને લાત મારી હોવાના આક્ષેપ સાથે FIR કરવાની માંગ.
નેત્રંગ તાલુકાના પિંગોટ ગામમાં ભાજપના આગેવાને મહિલાને લાત મારી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ મથકે રજુઆત કરવામાં આવી.