માંગરોળ ખાતે વીબી-જીરામજી મંડલ કાર્યશાળા તથા બજેટ સત્ર નીહાળતા ધારાસભ્ય સહિત ના મહાનુભાવો વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને જિલ્લા કક્ષાની કાર્યશાળા સંપન્ન થયા બાદ જિલ્લા ભાજપની સુચના અનુસાર આજ રોજ મંડલ કક્ષાની કાર્યશાળાનું આયોજન તેમજ બજેટ સત્ર લાઈવ નીહાળવા માટે માંગરોળ શહેર/તાલુકા ભાજપ દ્વારા ગોપાલક્રિષ્ન ગૌશાળા ખાતે આયોજન કરવામાં આવેલ