સાયલા: સાયલા તાલુકાના વખતપર ગામની પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે એક કપાસ ભરેલી ટ્રેક સળગી ગઈ કોઈ જાન હાનિ થઈ નથી
Sayla, Surendranagar | Aug 18, 2025
સાયલા રાજકોટ હાઈવે પર ટ્રકમાં આગ લાગી હતી અચાનક ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી વખતપર ના પાટિયા પાસે પેટ્રોલ પંપ...