વલસાડ: ચાલુ ટ્રેનમાં મુસાફરી કરતાં ફરિયાદીને ચાર ઈસમો માર મારતા દાદર એકતાનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે કરી ધરપકડ
Valsad, Valsad | Sep 15, 2025 સોમવારના 6 કલાકે કરાયેલી ધરપકડને વિગત મુજબ વલસાડ રેલવે પોલીસે દાદર એકતા નગર એક્સપ્રેસ ટ્રેનમાં ફરિયાદીને સીટ ઉપર બેસવા બાબતે ચાર એ સમયે ઢીકા મૂકીને માર માર્યો હતો. જેને લઈ રેલવે પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.