ગોધરા: SPT કોલેજમાં પ્રાથમિક સુવિધા ના અભાવ ને લઈ ABVP દ્વારા આપેલ આવેદન અંગે ટ્રસ્ટના પ્રમુખ ભૂપેશકુમાર શાહ એ પ્રતિક્રિયા આપી
Godhra, Panch Mahals | Sep 10, 2025
ગોધરા ની શેઠ PT આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્રાથમિક સુવિધાઓ ના અભાવને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજના...