કેશોદ: કેશોદના અંડરબિજમાં પાણી ભરાવાને લઈને કેશોદના જાગૃત નાગરિક અર્જુન પાઘડાળ આપી પ્રતિક્રિયા
કેશોદના નવનિર્મિત અંડરબ્રિજ માં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે આ પાણી ભરાવાની સમસ્યાને લઈને રાજકીય ઘરમાંઓ પણ જોવા મળી રહ્યો છે ત્યારે વિરોધ પણ થતો જોવા મળ્યો છે જેને લઇ કેશોદના જાગૃત નાગરિક અર્જુન પાઘડારે મીડિયા ને પ્રતિક્રિયા આપી હતી