માંગરોળ: તાલુકામાં ખાતર ડેપો પર યુરિયા ખાતર હાજર સ્ટોક માં નથી ના પાટીયા લાગતા ખેડૂતો પરેશાન#Jansamasya
Mangrol, Surat | Jul 18, 2025
માંગરોળ તાલુકામાં ખાતર ડેપો ઉપર યુરિયા ખાતર હાજર સ્ટોકમાં નથી ના પાટીયા લાગતા ખેડૂતો પરેશાન થયા છે છેલ્લા 15 દિવસથી...